હું જયારે ૧૨ મુ ભણતો હતો ત્યાર ની વાત છે. હું એક private કોલેજ માં હોવાથી ત્યાં બધા ખુલ્લા વિચારો વાળા ભણતા હતા.અમારા ક્લાસ માં એક છોકરી હતી પ્રિયંકા . હું માનો મન તેને ખુબજ પ્રેમ કરતો હતો, પણ મને નોતી ખબર કે એ પણ મને એટલોજ પ્રેમ કરે છે.
આ વાત મને એની એક મિત્ર પાસેથી ક્ખબર પડી. એટલે મેં સમય...