હાય મિત્રો...!!
હું સુકેતુ આપનો પરમ મિત્ર ફરી થી એક વાર તમારી સામે હાજર છું એક નવા અનુભવ સાથે એક નવી રોમાંચક દુનિયા માં તમને લઇ જવા માટે..
વાત હમણાં ની જ છે એકાદ અઠવાડિયા પેલા ની જયારે હું મારી એક ગર્લ ફ્રેન્ડ સોનાક્ષી સાથે અમદાવાદ તરફ જતો હતો. તમને જણાવી દાવ કે હું એન્જીનીયરીંગ ના ત્રીજા વરસ...