કેમ છો મિત્રો મારું નામ શ્યામ છે અને હું ગુજરાત નો રહું ચુ અને મારી ઉમર ૨૨ વરસ છે. ગુજરાત માં નવરાત્રી ના ત્યોહાર માં ગરબા રમી ને ખુબજ ધૂમ ધામ થી મનાવે છે. અને નવરાત્રી નો ત્યોહાર પુરા વિશ્વ માં માંશુર છે. મારા ઘર પાસે મોટું મેદાન છે જ્યાં દર વરસે ખુબજ ધૂમ ધામ થી ગરબા મનાવે છે. આ વરસે પણ...